રિમોટ કંટ્રોલથી સંચાલિત અને સ્માર્ટ શિલ્ડ વૉટર ટૅંક આ કૂલર્સને તમારા ઘર માટે સાચે જ અનુકૂળ અને સ્વસ્થ પસંદગી બનાવે છે.
Cooler Search
મૅક્સ એર ૫૦
શક્તિશાળી એરફ્લો અને ઠંડુ કરવાની ક્ષમતા સાથેના પ્રદર્શન માટે ડિઝાઇન કરેલાં આ કૂલર્સ શક્તિશાળી, ઉત્તમ અને કિફાયતી છે.
બડી ૪૫
નાની ટ્રૉલીની અનુકૂળતા સાથે સજ્જ, તેઓ આ ઉનાળામાં તમારા આદર્શ સાથી છે.
ફ્રૉસ્ટ ૨૨
આધુનિક અને આકર્ષક ડિઝાઇનવાળા આ કૂલર્સ તમારા ઘરના સુશોભનને માત્ર પૂર્ણ નથી કરતા પણ ખૂબ જ ઓછી જગ્યા રોકવાની સાથેસાથે શક્તિશાળી ઠંડક પણ આપે છે.
ટૉર્નેડો ૧૯
કિફાયતી અને ઉત્તમ આ કૂલર ઉનાળાની મોસમમાં આરામદાયક અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યું છે.
સ્ટેલર ૨૦
ત્વરિત ઠંડક માટે આદર્શ, તમે એક રુમથી બીજા રુમમાં અવરજવર કરતા હોવાથી તેમની ઓછી જગ્યા રોકવાવાળી ડિઝાઇને લીધે તેઓને સાથે લઈ જવું સરળ છે.
સ્ટેલર ૨૦+
૩ હનીકોમ્બ ધરાવતું એકમાત્ર વ્યક્તિગત કૂલર, સમસ્ત શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને ત્વરિત ઠંડક પ્રદાન કરે છે.
ક્વૉન્ટા ૫૦
શક્તિશાળી ઠંડક, આધુનિક ડિઝાઇન અને સરળ કામગીરી, તેમને જે પણ રુમમાં ઇન્સ્ટૉલ કરવામાં આવે તેમાં સંપૂર્ણ યોગ્ય બનાવે છે.
એઝ્યુરો ૫૦
રુમની જગ્યામાં સરળતાથી ગોઠવાઈ જાય તેવા, આ કૂલર્સ અનુકૂળ કામગીરી માટે આગળથી પાણી ભરવા માટે ફરેવી શકાય તેવું ઇનલૅટ સાથે આવે છે.
ઍટોમારિયા ૯
સુપર કૉમ્પેક્ટ ડીઝાઇન તેને ટેબલ ટૉચ કૂલિંગ માટેની શ્રેષ્ઠ પસંદગી બનાવે છે અને તેને બહેતર પોર્ટેબિલીટી (સુવાહ્યતા) આપે છે