બડી ૪૫

બડી ૪૫
45BD1

તમારા સંગાથનો એક સંપૂર્ણ સાથી અને ઉનાળાની મોસમમાં તમે ઠંડક આપે છે. બડી ડૅઝર્ટ કૂલર સુવાહ્યતા (પોર્ટેબિલીટી) અને ઉપયોગની સરળતા પૂરી પાડવા માટે ફોલ્ડબલ ટ્રૉલી સાથે આવે છે. એક રુમમાંથી બીજા રુમમાં અવરજવર કરતી વખતે ડૅઝર્ટ કૂલર્સમાં તેઓ શ્રેષ્ઠ ઉપાય છે. 

#1 m3 = 35.315 ft3 ; 1 ft3 = 0.028317 m3
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹8 990.00
(INCL. OF ALL TAXES)
રિટેલ સ્ટોર્સ દુકાન શોધનાર
  • ફૉલ્ડેબલ ટ્રૉલી

    ઠંડકની વધુ સારી અનુભૂતિ માટે કૂલરને વધુ સારી ઊંચાઈ અને વધુ સુવાહ્યતા આપવા.

  • ઓછો વીજ વપરાશ

    ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.

  • આપોઆપ ટાંકી ભરાઈ જવી

    પાણીના ઓછામાં ઓછા બગાડ સાથે ફ્લોટ વાલ્વ તકનીક એ સુનિશ્ચિત કરે છે કે કૂલરની ટાંકીમાં હંમેશા પૂરતું પાણી રહે.

તકનિકી વિશિષ્ટતાઓ

  • ટાંકીની ક્ષમતા૪૫ લિટર
  • એર ડિલિવરી (એમ૩/ કલાક)૩૦૦૦
  • એરથ્રો (મીટર)૧૧
  • વૉટેજ (ડબલ્યુ)૧૭૦
  • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
  • ઇન્વર્ટર પર કામ કરે છેહા
  • કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
  • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
  • પંખાનો પ્રકારપંખો
  • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૫૬૦ x ૫૫૦ x ૭૯૦
  • કુલ વજન (કિગ્રા)૧૨.૨
  • વૉરંટી૧ વર્ષ
  • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
  • આપોઆપ ભરાવુંહા
  • કૅસ્ટર વ્હીલ્સ
  • ટ્રૉલીહા
  • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
  • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
  • ડસ્ટ ફિલ્ટરના
  • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
  • પાણીના સ્તરનો સૂચકહા
  • આઈસ ચેમ્બરના
  • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા