સ્ટેલર ૨૦+

સ્ટેલર ૨૦+
20SP1/CP-206 T

સ્ટેલર+ તેના ૩-બાજુની હનીકોમ્બ પૅનલ, શક્તિશાળી એરફ્લો અને આઇસ કમ્પાર્ટમેન્ટની સાથે સમસ્ત શ્રેણીમાં ચડિયાતું છે. આ કૂલર ઓછી જગ્યા રોકતું (કૉમ્પેક્ટ), પોર્ટેબલ છે અને અદ્ભૂત વ્યક્તિગત ઠંડકની અનુભૂતિ કરાવે છે.

#1 m3 = 35.315 ft3 ; 1 ft3 = 0.028317 m3
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹8 180.00
(INCL. OF ALL TAXES)
  • આઇસ કમ્પાર્ટમેન્ટ

    બરફનો ઉપયોગ કરવાથી કૂલિંગ માધ્યમ પરથી પસાર થતાં પાણીનું તમાપમાન ઘટાડીને અને પરિણામે કૂલરમાંથી ઠંડી હવા આવે છે જેથી તેની ઠંડુ કરવાની કાર્યક્ષમતા સુધરે છે.

  • ૩ બાજુએ હનીકોમ્બ

    ૩ બાજુના હનીકોમ્બ ૩ બાજુએથી આવતી હવાને ઠંડી કરે છે જેથી બહેતર ત્વરિત ઠંડક અને ઠંડકની બહેતર કાર્યક્ષમતા મળે છે.

  • ઓછો વીજ વપરાશ

    ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.

તકનિકી વિશિષ્ટતાઓ

  • ટાંકીની ક્ષમતા૨૦ લિટર
  • એર ડિલિવરી (એમ૩/ કલાક)૧૨૦૦
  • એરથ્રો (મીટર)૪.૮
  • વૉટેજ (ડબલ્યુ)૧૩૫
  • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
  • ઇન્વર્ટર પર કામ કરે છેહા
  • કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
  • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
  • પંખાનો પ્રકારપંખો
  • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૪૫૦ x ૪૧૫ x ૬૬૦
  • કુલ વજન (કિગ્રા)૯.૬
  • વૉરંટી૧ વર્ષ
  • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
  • આપોઆપ ભરાવુંહા
  • કૅસ્ટર વ્હીલ્સ
  • ટ્રૉલીના
  • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
  • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
  • ડસ્ટ ફિલ્ટરહા
  • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
  • પાણીના સ્તરનો સૂચકહા
  • આઈસ ચેમ્બરહા
  • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા