ટૉર્નેડો ૧૯

ટૉર્નેડો ૧૯
19TT1/CT-193

ઉષા ટૉર્નેડો ટાવર કૂલર્સ ઉનાળાના મહિનાઓમાં તમને ઠંડક આપવાની સાથેસાથે એલર્જન્સથી સુરક્ષિત રાખવા માટે એક શક્તિશાળી એર-થ્રો, એક સુરક્ષિત મોટર તેમજ ડસ્ટ ફિલ્ટર સાથે આવે છે. તેઓ કિંમતની દૃષ્ટિએ કિફાયતી છે, ઓછી જગ્યા રોકે છે પણ ઠંકની એક સમૃદ્ધ અનુભૂતિનું વચન આપે છે.

#1 m3 = 35.315 ft3 ; 1 ft3 = 0.028317 m3
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹9 177.00
(INCL. OF ALL TAXES)
  • ઓછો વીજ વપરાશ

    ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.

  • સપાટ ટોચવાળી ડિઝાઇન

    ઑફ-સીઝન દરમિયાન ટેબલ-ટૉપ તરીકે અનુકૂળ વપરાશ

  • કાર્બન ડસ્ટ ફિલ્ટર્સ

    કાર્બન-આધારિત ડસ્ટ (ધૂળ) ફિલ્ટર હવાને ધૂળ-મુક્ત રાખીને અને એલર્જી પેદા કરતાં તત્વોને દૂર રાખીને તમારા પર્યાવરણને આરોગ્યપ્રદ રાખે છે

તકનિકી વિશિષ્ટતાઓ

  • ટાંકીની ક્ષમતા૧૯ લિટર
  • એર ડિલિવરી (એમ૩/ કલાક)૧૫૦૦
  • એરથ્રો (મીટર)
  • વૉટેજ (ડબલ્યુ)૧૩૫
  • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
  • ઇન્વર્ટર પર કામ કરે છેહા
  • કૂલિંગ માધ્યમ૨ બાજુએ હનીકોમ્બ
  • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
  • પંખાનો પ્રકારપંખો
  • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૩૭૦ x ૩૮૦ x ૯૯૦
  • કુલ વજન (કિગ્રા)૧૦.૭
  • વૉરંટી૧ વર્ષ
  • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
  • આપોઆપ ભરાવુંહા
  • કૅસ્ટર વ્હીલ્સ
  • ટ્રૉલીના
  • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
  • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
  • ડસ્ટ ફિલ્ટરહા
  • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
  • પાણીના સ્તરનો સૂચકહા
  • આઈસ ચેમ્બરના
  • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા