એઝ્યુરો ૫૦

એઝ્યુરો ૫૦
50AW1/CW-502

ઉષા એઝ્યુરો વિન્ડો કૂલરને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા હતા. તે પાણી ભરવાનું શક્ય હોય તેટલું સરળ બનાવવા માટે તે આગળથી પાણી ભરવા માટે ફરેવી શકાય તેવા ઇનલૅટ અને આપોઆપ પાણી ભરાઈ જાય તેવી સુવિધા સાથે આવે છે. વધુમાં, તેના શક્તિશાળી એરફ્લો સાથે એઝ્યુરો આ ઉનાળામાં ગરમીને હરાવવા માટેની શ્રેષ્ઠ પસંદગી બની રહે છે.

#1 m3 = 35.315 ft3 ; 1 ft3 = 0.028317 m3
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹9 807.00
(INCL. OF ALL TAXES)
  • આગળથી પાણી ભરવા માટે ફરેવી શકાય તેવું ઇનલૅટ

    પાઇપ/મગનો ઉપયોગ કરીને પાણી ભરતી વખતે અનુકૂળતા અને સરળતા પૂરી પાડે છે.

  • થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન

    ટીઓપી મોટરને પાણીથી સુરક્ષિત કરે છે અને વધારે વોલ્ટેજને કારણે તેમાં શોર્ટ-સર્કિટ થવા દેતી નથી, આમ કૂલરનું લાંબું જીવન સુનિશ્ચિત કરે છે.

  • આપોઆપ ટાંકી ભરાઈ જવી

    પાણીના ઓછામાં ઓછા બગાડ સાથે ફ્લોટ વાલ્વ તકનીક એ સુનિશ્ચિત કરે છે કે કૂલરની ટાંકીમાં હંમેશા પૂરતું પાણી રહે.

તકનિકી વિશિષ્ટતાઓ

  • ટાંકીની ક્ષમતા૫૦ લિટર
  • એર ડિલિવરી (એમ૩/ કલાક)૧૭૫૦
  • એરથ્રો (મીટર)
  • વૉટેજ (ડબલ્યુ)૨૪૦
  • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
  • ઇન્વર્ટર પર કામ કરે છેહા
  • કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
  • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
  • પંખાનો પ્રકારપંખો
  • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૫૫૫ x ૫૬૫ x ૬૭૦
  • કુલ વજન (કિગ્રા)૧૨.૮
  • વૉરંટી૧ વર્ષ
  • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
  • આપોઆપ ભરાવુંહા
  • કૅસ્ટર વ્હીલ્સના
  • ટ્રૉલીના
  • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
  • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
  • ડસ્ટ ફિલ્ટરના
  • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
  • પાણીના સ્તરનો સૂચકહા
  • આઈસ ચેમ્બરના
  • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા