સ્ટેલર ૨૦

સ્ટેલર ૨૦

20SP2/CP-202

સ્ટેલર 20 એક કોમ્પેક્ટ અને સરળતાથી લઈ જઈ શકાય એવું પર્સનલ એર કૂલર છે, જે શક્તિશાળી હવાના પ્રવાહ સાથે અસરકારક ઠંડક આપે છે. તેમાં એક બાજુ હનીકોમ્બ કૂલિંગ પેડ હોવા છતાં, તે અન્ય મોડલની જેમ જ આરામદાયક ઠંડકનો અનુભવ કરાવે છે.

#1 m2 = 21.5278 ft2 ; 1 ft2 = 0.092903 m2
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹7 760.00
(INCL. OF ALL TAXES)
રિટેલ સ્ટોર્સ દુકાન શોધનાર
  • કાર્બન ડસ્ટ ફિલ્ટર્સ

    કાર્બન-આધારિત ડસ્ટ (ધૂળ) ફિલ્ટર હવાને ધૂળ-મુક્ત રાખીને અને એલર્જી પેદા કરતાં તત્વોને દૂર રાખીને તમારા પર્યાવરણને આરોગ્યપ્રદ રાખે છે

  • ઓછો વીજ વપરાશ

    ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.

  • આઇસ કમ્પાર્ટમેન્ટ

    બરફનો ઉપયોગ કરવાથી કૂલિંગ માધ્યમ પરથી પસાર થતાં પાણીનું તમાપમાન ઘટાડીને અને પરિણામે કૂલરમાંથી ઠંડી હવા આવે છે જેથી તેની ઠંડુ કરવાની કાર્યક્ષમતા સુધરે છે.

તકનિકી વિશિષ્ટતાઓ

  • ટાંકીની ક્ષમતા૨૦ લિટર
  • એર ડિલિવરી (એમ૩/ કલાક)૧૨૦૦
  • એરથ્રો (મીટર)૪.૮
  • વૉટેજ (ડબલ્યુ)૧૩૫
  • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
  • ઇન્વર્ટર પર કામ કરે છેહા
  • કૂલિંગ માધ્યમ૧ બાજુએ હનીકોમ્બ
  • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
  • પંખાનો પ્રકારપંખો
  • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૪૫૦ x ૪૧૫ x ૬૬૦
  • કુલ વજન (કિગ્રા)૯.૬
  • વૉરંટી૧ વર્ષ
  • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
  • આપોઆપ ભરાવુંહા
  • કૅસ્ટર વ્હીલ્સ૪
  • ટ્રૉલીના
  • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
  • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
  • ડસ્ટ ફિલ્ટરહા
  • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
  • પાણીના સ્તરનો સૂચકહા
  • આઈસ ચેમ્બરહા
  • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા