ક્વૉન્ટા ૫૦

ક્વૉન્ટા ૫૦
50QW1/CW-505

ઠંડકની એક અદ્ભૂત અનુભૂતિ માટે આધુનિક અને કૉમ્પેક્ટ ડિઝાઇન, જમીનનો કોઈ ઉપયોગ નહીં અને ૩-બાજુએ હનીકોમ્બ પેડ ઉષા ક્વૉન્ટા વિન્ડ કૂલરને આ ઉનાળામાં તમારા રુમને શક્ય હોય તેટલો ઠંડો રાખવા માટેનો શ્રેષ્ઠ સંગાથી બનાવે છે.

#1 m3 = 35.315 ft3 ; 1 ft3 = 0.028317 m3
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY -   1   N
MRP -
₹9 965.00
(INCL. OF ALL TAXES)
 • જોગ ડાયલ નિયંત્રણ

  કૂલરની સરળ કામગીરી

 • આપોઆપ ટાંકી ભરાઈ જવી

  પાણીના ઓછામાં ઓછા બગાડ સાથે ફ્લોટ વાલ્વ તકનીક એ સુનિશ્ચિત કરે છે કે કૂલરની ટાંકીમાં હંમેશા પૂરતું પાણી રહે.

 • થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન

  ટીઓપી મોટરને પાણીથી સુરક્ષિત કરે છે અને વધારે વોલ્ટેજને કારણે તેમાં શોર્ટ-સર્કિટ થવા દેતી નથી, આમ કૂલરનું લાંબું જીવન સુનિશ્ચિત કરે છે

તકનિકી વિશિષ્ટતાઓ

 • ટાંકીની ક્ષમતા૫૦ લિટર
 • એર ડિલિવરી (એમ૩/ કલાક)૧૫૦૦
 • એરથ્રો (મીટર)
 • વૉટેજ (ડબલ્યુ)૧૯૦
 • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
 • ઇન્વર્ટર પર કામ કરે છેહા
 • કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
 • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
 • પંખાનો પ્રકારપંખો
 • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૬૭૫ x ૫૫૦ x ૫૫૫
 • કુલ વજન (કિગ્રા)૧૩.૫
 • વૉરંટી૧ વર્ષ
 • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
 • આપોઆપ ભરાવુંહા
 • કૅસ્ટર વ્હીલ્સના
 • ટ્રૉલીના
 • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
 • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
 • ડસ્ટ ફિલ્ટરના
 • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
 • પાણીના સ્તરનો સૂચકહા
 • આઈસ ચેમ્બરના
 • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા