વિન્ડો કૂલર્સ

વિન્ડો કૂલર્સ

વિન્ડો કૂલર્સ તેમનું નામ જ સૂચવે છે તે રીતે બારી પર લગાવવામાં આવતા કૂલર્સમાં શ્રેષ્ઠ છે. પરંપરાગત એર કૂલર્સથી પ્રેરિત આ કૂલર્સ શક્તિશાળી છે, મોટી ટાંકીવાળી ક્ષમતા ધરાવે છે અને ઘરની અંદર દેખીતી રીતે કોઈ જગ્યા રોકતા નથી. આ બધાની ઉપરાંત, તેઓ હનીકોમ્બ પૅડ અને ચઢિયાતી કક્ષાના પ્લાસ્ટિકની બૉડિ સાથે આવે છે, જે તેમને પરંપરાગત એર કૂલર્સની તુલનામાં વધુ ટકાઉ અને લાંબો સમય ચાલે તેવા બનાવે છે.

ફાયદા

  1. જમીન ઉપર કોઈ જગ્યા રોકતા નથી
  2. વધુ સારી ઠંડક માટે મોટા હનીકોમ્બ પેડ
  3. સમગ્ર રુમમાં વધુમાં વધુ ઠંડકની ખાતરી પ્રદાન કરવા માટે શક્તિશાળી એરફ્લો
૫૦ લિટર

ક્વૉન્ટા ૫૦

Product Code
50QW1/CW-505

શક્તિશાળી ઠંડક, આધુનિક ડિઝાઇન અને સરળ કામગીરી, તેમને જે પણ રુમમાં ઇન્સ્ટૉલ કરવામાં આવે તેમાં સંપૂર્ણ યોગ્ય બનાવે છે.

Capacity
૫૦ લિટર
Compare

એઝ્યુરો ૫૦

Product Code
50AW1/CW-502

રુમની જગ્યામાં સરળતાથી ગોઠવાઈ જાય તેવા, આ કૂલર્સ અનુકૂળ કામગીરી માટે આગળથી પાણી ભરવા માટે ફરેવી શકાય તેવું ઇનલૅટ સાથે આવે છે.

Capacity
૫૦ લિટર
Compare