વ્યક્તિગત કૂલર્સ

વ્યક્તિગત કૂલર્સ

ઉષાની વ્યક્તિગત કૂલર્સની શ્રેણી સંપૂર્ણપણે હળવી, જીવંત અને છટાદાર છે. ત્વરિત ઠંડક માટે શ્રેષ્ઠ, જ્યારે તમારે કોઈ વ્યક્તિગત ઠંડકની અનુભૂતિની જરૂર હોય ત્યારે તેમને રુમના કોઈપણ ખૂણામાં અથવા સીધા જ તમારી બાજુ પર મૂકી શકાય છે. આ કૂલર્સ માત્ર સૌંદર્યની દૃષ્ટિએ જ ઉત્તમ નથી પણ સુવાહ્યતા (પોર્ટેબિલીટી)ની સરળતાની અનુકૂળતા પણ પ્રદાન કરે છે.

ફાયદા

  1. લાંબી તકલિફરહિત ઠંડક માટે મોટી ટાંકીવાળી ક્ષમતા
  2. બહેતર એર ફ્લો માટે આગળની પહોળી ગ્રિલ
  3. શરીરના સ્તર ઉપર હવા ફેંકવા માટે ઊંચી ડિઝાઇન
૨૦ લિટર

લાંબા ગાળાની ઠંડકની અનુભૂતિ માટે એક મોટી ટાંકીની સાથેસાથે શક્તિશાળી ત્વરિત ઠંડક આ વ્યક્તિગત કૂલર્સને આ ઉનાળાની મોસમમાં ઠંડક માટે આવશ્યક પ્રોડક્ટ બનાવે છે.

Aerosmart 20

Product Code
20ATP1E/20ATP2E

Smart has never been this cool. Usha Aerosmmart coolers come with not one but four Ice Cool Pads to give you far superior cooling. The feature touch control panel increases the ease of use. it even comes with amazing features like the honeycomb clean reminder function and intellegent low water alarm that ensure optimum cooling at all times. Now,  how cool is that?

Capacity
20 Litres
Compare

સ્ટેલર ૨૦+

Product Code
20SP1/CP-206 T

૩ હનીકોમ્બ ધરાવતું એકમાત્ર વ્યક્તિગત કૂલર, સમસ્ત શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને ત્વરિત ઠંડક પ્રદાન કરે છે.

Capacity
૨૦ લિટર
Compare

સ્ટેલર ૨૦

Product Code
20SP2/CP-202

ત્વરિત ઠંડક માટે આદર્શ, તમે એક રુમથી બીજા રુમમાં અવરજવર કરતા હોવાથી તેમની ઓછી જગ્યા રોકવાવાળી ડિઝાઇને લીધે તેઓને સાથે લઈ જવું સરળ છે.  

Capacity
૨૦ લિટર
Compare
૯ લિટર

નાની અને ઓછી જગ્યા રોકે તેવી ડિઝાઇન તમને ઘર/ઑફિસમાં લઈ જવાની સરળતા પ્રદાન કરે છે

ઍટોમારિયા ૯

Product Code
9AP1/CP-93

સુપર કૉમ્પેક્ટ ડીઝાઇન તેને ટેબલ ટૉચ કૂલિંગ માટેની શ્રેષ્ઠ પસંદગી બનાવે છે અને તેને બહેતર પોર્ટેબિલીટી (સુવાહ્યતા) આપે છે

Capacity
૯ લિટર
Compare