ટાવર કૂલર્સ

ટાવર કૂલર્સ

જો તમારી પાસે જગ્યા ઓછી હોય અને તમને ઠંડકના એક શક્તિશાળી અનુભવની ઇચ્છા હોય તો બસ તમને આકર્ષક અને ઊંચા છતાં શક્તિશાળી એવા ઉષા ટાવર કૂલર્સની જરૂર છે. તેમની મજબૂત રીતે હવા ફેંકવાની ક્ષમતા સમગ્ર રુમમાં હવાનાં શક્તિશાળી પ્રવાહની ચાહના રાખતા લોકોમાં તેમને લોકપ્રિય બનાવે છે. વધુમાં, તેમની આકર્ષક ડિઝાઇન ખાતરી આપે છે કે તેઓ ઓછામાં ઓછી જગ્યા રોકે અને રુમના કોઈપણ ખૂણામાં એકદમ યોગ્ય રીતે ગોઠવાઈ જાય.

ફાયદા

  1. ઓછી જગ્યા રોકવા માટે પાતળી અને ઊંચી ડિઝાઇન
  2. ટેબલ ટોપ તરીકે અનુકૂળ ઉપયોગમાં લેવા માટે સપાટ ટોચ
  3. એલર્જી કર્તા પરિબળોને (એરલ્જન્સ) ને દૂર રાખવા માટે ડસ્ટ (ધૂળ) ફિલ્ટર્સ
૫૦ લિટર

સ્લિમ ડિઝાઇન સાથેની મોટી ક્ષમતાવાળી ટાંકી આ ટાવર કૂલર્સને આ ઉનાળામાં ગરમીને હરાવવા માટે એક શક્તિશાળી સંયોજન બનાવે છે.

ફ્રૉસ્ટ ૫૦

Product Code
50FT1/CT-503

આધુનિક અને આકર્ષક ડિઝાઇનવાળા આ કૂલર્સ તમારા ઘરના સુશોભનને માત્ર પૂર્ણ નથી કરતા પણ ખૂબ જ ઓછી જગ્યા રોકવાની સાથેસાથે શક્તિશાળી ઠંડક પણ આપે છે.

Capacity
૫૦ લિટર
Compare

Aerostyle 50

Product Code
50AST1

The new Aerostyle range of air coolers form Usha are the perfect blend of style and performance.

This family of products ensures a powerful cooling experience with their superior honeycomb and ice chamber with shower distribution system. Moreover, their fully closeable front louvers prevent dust and mosquitos from entering the cooler, thus making their maintenance extremely easy. 

Capacity
50L
Compare
૩૫/૩૪ લિટર

ટાંકીની આ આદર્શ ક્ષમતા બજારમાં સૌથી વધુ માંગમાં છે. આ કૂલરનું કદ ટાવર કૂલર્સ, નાના (કૉમ્પેક્ટ), શક્તિશાળી અને લાંબા સમય સુધી ટકી રહે તેવા સત્વને વ્યાખ્યાયિત કરે છે.

ફ્રૉસ્ટ ૩૫

Product Code
35FT1/CT-353

આધુનિક અને આકર્ષક ડિઝાઇનવાળા આ કૂલર્સ તમારા ઘરના સુશોભનને માત્ર પૂર્ણ નથી કરતા પણ ખૂબ જ ઓછી જગ્યા રોકવાની સાથેસાથે શક્તિશાળી ઠંડક પણ આપે છે.

Capacity
૩૫ લિટર
Compare

Aerostyle 35

Product Code
35AST1

The new Aerostyle range of air coolers form Usha are the perfect blend of style and performance.

This family of products ensures a powerful cooling experience with their superior honeycomb and ice chamber with shower distribution system. Moreover, their fully closeable front louvers prevent dust and mosquitos from entering the cooler, thus making their maintenance extremely easy. 

Capacity
35L
Compare

ટૉર્નેડો ૩૪

Product Code
34TT1/CT-343

કિફાયતી અને ઉત્તમ આ કૂલર ઉનાળાની મોસમમાં આરામદાયક અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યું છે.

Capacity
૩૪ લિટર
Compare
૨૫ લિટર

નાનું કદ અને શક્તિશાળી એરફ્લો ટાવર કૂલર્સને ત્વરિત ઠંડક માટેનો શ્રેષ્ઠ પર્યાય બનાવે છે.

Aerostyle 25

Product Code
25AST1

The new Aerostyle range of air coolers form Usha are the perfect blend of style and performance.

This family of products ensures a powerful cooling experience with their superior honeycomb and ice chamber with shower distribution system. Moreover, their fully closeable front louvers prevent dust and mosquitos from entering the cooler, thus making their maintenance extremely easy. 

Capacity
25L
Compare
૨૨/૧૯ લિટર

નાનું કદ અને શક્તિશાળી એરફ્લો ટાવર કૂલર્સને ત્વરિત ઠંડક માટેનો શ્રેષ્ઠ પર્યાય બનાવે છે.

ફ્રૉસ્ટ ૨૨

Product Code
22FT1/CT-223

આધુનિક અને આકર્ષક ડિઝાઇનવાળા આ કૂલર્સ તમારા ઘરના સુશોભનને માત્ર પૂર્ણ નથી કરતા પણ ખૂબ જ ઓછી જગ્યા રોકવાની સાથેસાથે શક્તિશાળી ઠંડક પણ આપે છે.

Capacity
૨૨ લિટર
Compare

ટૉર્નેડો ૧૯

Product Code
19TT1/CT-193

૧૯ લિટર
Compare