આધુનિક અને આકર્ષક ડિઝાઇનવાળા આ કૂલર્સ તમારા ઘરના સુશોભનને માત્ર પૂર્ણ નથી કરતા પણ ખૂબ જ ઓછી જગ્યા રોકવાની સાથેસાથે શક્તિશાળી ઠંડક પણ આપે છે.
Cooler Search
ફ્રૉસ્ટ ૩૫
આધુનિક અને આકર્ષક ડિઝાઇનવાળા આ કૂલર્સ તમારા ઘરના સુશોભનને માત્ર પૂર્ણ નથી કરતા પણ ખૂબ જ ઓછી જગ્યા રોકવાની સાથેસાથે શક્તિશાળી ઠંડક પણ આપે છે.
ટૉર્નેડો ૩૪
કિફાયતી અને ઉત્તમ આ કૂલર ઉનાળાની મોસમમાં આરામદાયક અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યું છે.
ડાયનેમો ૯૦
તેમનો ૫-પાંખિયાવાળો પંખો ગતિશીલ હવા ફેંકે છે અને રુમના બધા ખૂણોઓમાં ઠંડક પહોંચાડે છે.
સ્ટ્રાઇકર ૧૦૦
સૌથી શ્રેષ્ઠ આરામ માટે ડિઝાઇન કરવામાં આવેલા આ કૂલર્સ સૌથી ઊંચા અને સૌથી શક્તિશાળી છે, પછી ભલેને તેમનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવે.
સ્ટ્રાઇકર ૭૦

ડાયનેમો ૭૦
તેમનો ૫-પાંખિયાવાળો પંખો ગતિશીલ હવા ફેંકે છે અને રુમના બધા ખૂણોઓમાં ઠંડક પહોંચાડે છે.
મૅક્સ એર ૭૦
શક્તિશાળી એરફ્લો અને ઠંડુ કરવાની ક્ષમતા સાથેના પ્રદર્શન માટે ડિઝાઇન કરેલાં આ કૂલર્સ શક્તિશાળી, ઉત્તમ અને કિફાયતી છે.
ડાયનેમો ૫૦
તેમનો ૫-પાંખિયાવાળો પંખો ગતિશીલ હવા ફેંકે છે અને રુમના બધા ખૂણોઓમાં ઠંડક પહોંચાડે છે.
મૅક્સ એર ઇલેક્ટ્રોનિક ૭૦
રિમોટ કંટ્રોલથી સંચાલિત અને સ્માર્ટ શિલ્ડ વૉટર ટૅંક આ કૂલર્સને તમારા ઘર માટે સાચે જ અનુકૂળ અને સ્વસ્થ પસંદગી બનાવે છે.