સ્ટ્રાઇકર ૭૦

સ્ટ્રાઇકર ૭૦
70SD1

તમે બેઠા હોવ તે ઊંચાઈએ એરફ્લો પ્રદાન કરીને તમને આરામદાયક રાખવા માટે સ્ટ્રાઇકર ટૉલ ડૅઝર્ટ કૂલર્સને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેઓ મોટી ક્ષમતાઓવાળા છે અને આમ લાંબા સમય સુધી ઠંડી હવાનો અવિરત પુરવઠો પૂરો પાડે છે. ગરમીને હરાવવાનો તેઓ શ્રેષ્ઠ માર્ગ છે.

#1 m2 = 21.5278 ft2 ; 1 ft2 = 0.092903 m2
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹14 990.00
(INCL. OF ALL TAXES)
 • બેઠકના સ્તર પર એરફ્લો

  ઊંચી બૉડિવાળી ડિઝાઇન હવાના પ્રવાહને લગભગ ૧ મીટરની ઊંચાઈ સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવે છે, જે ઠંડા પવનને સીધો શરીરની ઊંચાઈ અનુસાર ફેંકે છે.

 • ૩૬૮૫ મીટર૩/કલાક એરફ્લો

  તમને વધુ બહોળી અને વધુ ઝડપી ઠંડક આપવા માટે સમસ્ત શ્રેણીમાં શ્રેષ્ઠ શક્તિશાળી એરફ્લો.

 • ઓછો વીજ વપરાશ

  ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.

તકનિકી વિશિષ્ટતાઓ

 • ટાંકીની ક્ષમતા૭૦ લિટર
 • એર ડિલિવરી (એમ૩/ કલાક)૩૬૮૫
 • એરથ્રો (મીટર)૧૧
 • વૉટેજ (ડબલ્યુ)૧૯૦
 • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
 • ઇન્વર્ટર પર કામ કરે છેહા
 • કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
 • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
 • પંખાનો પ્રકારપંખો
 • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૭૦૦x ૪૮૫ x ૧૧૪૨
 • કુલ વજન (કિગ્રા)૧૬.૮
 • વૉરંટી૧ વર્ષ
 • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
 • આપોઆપ ભરાવુંહા
 • કૅસ્ટર વ્હીલ્સ
 • ટ્રૉલીના
 • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
 • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
 • ડસ્ટ ફિલ્ટરના
 • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
 • પાણીના સ્તરનો સૂચકહા
 • આઈસ ચેમ્બરના
 • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા