ફ્રૉસ્ટ ૩૫

ફ્રૉસ્ટ ૩૫
35FT1/CT-353

આકર્ષક ડિઝાઇન ધરાવતું આ ટાવર એર કૂલર ઘરમાં ઠંડક માટે ઉપયોગી છે. આધુનિક અને આકર્ષક ડિઝાઇન છતાં શક્તિશાળી એરફ્લો અને શ્રેષ્ઠ ઠંડક પ્રદાન કરતા ઉષા ફ્રૉસ્ટ ટાવર કૂલર્સ તમારા આધુનિક ઘર સુશોભમ માટે શ્રેષ્ઠ છે. આ કૂલર્સ ૫ લિટરની ટાંકીની ક્ષમતામાં પણ આવે છે, જે તેમને ઠંડકની અનુભૂતિની બાબતમાં પરંપરાગત ડૅઝર્ટ કૂલર્સની સાથે ખભાથી ખભો મિલાવવાની ક્ષમતા પૂરી પાડે છે, અને સાથેસાથે તે ખૂબ જ વધારે જગ્યા ન રોકવાની ખાતરી પણ આપે છે.

#1 m2 = 21.5278 ft2 ; 1 ft2 = 0.092903 m2
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹10 805.00
(INCL. OF ALL TAXES)
રિટેલ સ્ટોર્સ દુકાન શોધનાર
  • સપાટ ટોચવાળી ડિઝાઇન

    ઑફ-સીઝન દરમિયાન ટેબલ-ટૉપ તરીકે અનુકૂળ વપરાશ

  • કાર્બન ડસ્ટ ફિલ્ટર્સ

    કાર્બન-આધારિત ડસ્ટ (ધૂળ) ફિલ્ટર હવાને ધૂળ-મુક્ત રાખીને અને એલર્જી પેદા કરતાં તત્વોને દૂર રાખીને તમારા પર્યાવરણને આરોગ્યપ્રદ રાખે છે

  • ઓછો વીજ વપરાશ

    ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.

તકનિકી વિશિષ્ટતાઓ

  • ટાંકીની ક્ષમતા૩૫ લિટર
  • એર ડિલિવરી (એમ૩/ કલાક)૨૨૦૦
  • એરથ્રો (મીટર)૯
  • વૉટેજ (ડબલ્યુ)૧૯૦
  • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
  • ઇન્વર્ટર પર કામ કરે છેહા
  • કૂલિંગ માધ્યમ૨ બાજુએ હનીકોમ્બ
  • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
  • પંખાનો પ્રકારપંખો
  • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૪૩૮ x ૪૧૦ x ૧૧૯૨
  • કુલ વજન (કિગ્રા)૧૨
  • વૉરંટી૧ વર્ષ
  • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
  • આપોઆપ ભરાવુંહા
  • કૅસ્ટર વ્હીલ્સ૫
  • ટ્રૉલીના
  • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
  • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
  • ડસ્ટ ફિલ્ટરહા
  • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
  • પાણીના સ્તરનો સૂચકહા
  • આઈસ ચેમ્બરના
  • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા