મૅક્સ એર ઇલેક્ટ્રોનિક ૭૦

મૅક્સ એર ઇલેક્ટ્રોનિક ૭૦
70MD1E/CD-704 A

રિમોટ કન્ટ્રોલ કામગીરી- હાજર! બૅક્ટેરિયા પ્રતિરોધક સ્માર્ટ શીલ્ડ ટેકનોલોજી- હાજર! ઠંડકનો એક અદ્ભૂત અનુભવ પ્રદાન કરવા માટે સમસ્ત શ્રેણીમાં ઉત્તમ મૅમરી મોડ અને સ્માર્ટ સ્લીપ ફંકશન- એકદમ હાજર!! તમારો ઉનાળો ઠંડો અને તકલિફરહિત ઠંડકની ખાતરી આપવા માટે આ કૂલર્સ ઘણી બધી સુવિધાઓથી ભરપૂર છે.

#1 m3 = 35.315 ft3 ; 1 ft3 = 0.028317 m3
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹16 895.00
(INCL. OF ALL TAXES)
રિટેલ સ્ટોર્સ દુકાન શોધનાર
 • સ્માર્ટ શીલ્ડ ટેકનોલોજી

  ટાંકી પર જીવાણુ-પ્રતિરોધક અને ફુગ-પ્રતિરોધક એન૯ કોટિંગ ગંધને નાબૂદ કરે છે અને તમારા કૂલરને અને તમારા પર્યાવરણને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે જીવાણુ અને ફુગની વૃદ્ધિને અટકાવે છે.

 • ડિજિટલ કન્ટ્રોલ પૅનલ

  તમારી ઠંડકની જરૂરિયાતો સામે તમને અનુકૂળ નિયંત્રણ આપવા માટે રિમોટ કન્ટ્રોલ કામગીરી

 • મેમરી મોડ

  માત્ર તમારા માટે’ કાર્ય (ફંક્શન) ૩ સ્લૉટવાળી મેમરી બેન્કની ફરજ બજાવે છે, જે પંખાની ઝડપ અને પમ્પ અને સ્વિંગ સેટિંગની તમારી પસંદગીને સાચવે છે.

 • સ્માર્ટ સ્લીપ

  આ ફંક્શન તમારી રાતને શક્ય હોય તેટલી ઓછા ઘોંઘાટવાળી બનાવવા માટે પ્રત્યેક ૨ કલાકે પંખાની ઝડપને ન્યૂનત્તમ સ્તર પર આપોઆપ ઘટાડી દે છે.

તકનિકી વિશિષ્ટતાઓ

 • ટાંકીની ક્ષમતા૭૦ લિટર
 • એર ડિલિવરી (એમ૩/ કલાક)૩૪૦૦
 • એરથ્રો (મીટર)
 • વૉટેજ (ડબલ્યુ)૧૯૦
 • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
 • ઇન્વર્ટર પર કામ કરે છેહા
 • કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
 • કામગીરીનો પ્રકારરિમોટ
 • પંખાનો પ્રકારપંખો
 • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૬૯૦ x ૫૬૦ x ૧૧૨૦
 • કુલ વજન (કિગ્રા)૧૬.૫
 • વૉરંટી૧ વર્ષ
 • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
 • આપોઆપ ભરાવુંહા
 • કૅસ્ટર વ્હીલ્સ
 • ટ્રૉલીના
 • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
 • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
 • ડસ્ટ ફિલ્ટરના
 • જીવાણુ-પ્રતિરોધક ટાંકીહા
 • પાણીના સ્તરનો સૂચકહા
 • આઈસ ચેમ્બરના
 • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા