ફ્રૉસ્ટ ૫૦

ફ્રૉસ્ટ ૫૦
50FT1/CT-503

આધુનિક અને આકર્ષક ડિઝાઇન છતાં શક્તિશાળી એરફ્લો અને શ્રેષ્ઠ ઠંડક પ્રદાન કરતા ઉષા ફ્રૉસ્ટ ટાવર કૂલર્સ તમારા આધુનિક ઘર સુશોભમ માટે શ્રેષ્ઠ છે. આ કૂલર્સ ૫ લિટરની ટાંકીની ક્ષમતામાં પણ આવે છે, જે તેમને ઠંડકની અનુભૂતિની બાબતમાં પરંપરાગત ડૅઝર્ટ કૂલર્સની સાથે ખભાથી ખભો મિલાવવાની ક્ષમતા પૂરી પાડે છે, અને સાથેસાથે તે ખૂબ જ વધારે જગ્યા ન રોકવાની ખાતરી પણ આપે છે.

#1 m2 = 21.5278 ft2 ; 1 ft2 = 0.092903 m2
ક્ષમતામાં ઉપલબ્ધ છે
NET QUANTITY :   1   N
MRP :
₹12 065.00
(INCL. OF ALL TAXES)
રિટેલ સ્ટોર્સ દુકાન શોધનાર
 • સપાટ ટોચવાળી ડિઝાઇન

  ઑફ-સીઝન દરમિયાન ટેબલ-ટૉપ તરીકે અનુકૂળ વપરાશ

 • કાર્બન ડસ્ટ ફિલ્ટર્સ

  કાર્બન-આધારિત ડસ્ટ (ધૂળ) ફિલ્ટર હવાને ધૂળ-મુક્ત રાખીને અને એલર્જી પેદા કરતાં તત્વોને દૂર રાખીને તમારા પર્યાવરણને આરોગ્યપ્રદ રાખે છે

 • ઓછો વીજ વપરાશ

  ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.

તકનિકી વિશિષ્ટતાઓ

 • ટાંકીની ક્ષમતા50L
 • એર ડિલિવરી (એમ૩/ કલાક)૨૨૦૦
 • એરથ્રો (મીટર)
 • વૉટેજ (ડબલ્યુ)૧૯૦
 • વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
 • ઇન્વર્ટર પર કામ કરે છેહા
 • કૂલિંગ માધ્યમ૨ બાજુએ હનીકોમ્બ
 • કામગીરીનો પ્રકારમેન્યુઅલ
 • પંખાનો પ્રકારપંખો
 • પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૪૩૮ x ૪૧૦ x ૧૪૦૬
 • કુલ વજન (કિગ્રા)૧૪
 • વૉરંટી૧ વર્ષ
 • ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
 • આપોઆપ ભરાવુંહા
 • કૅસ્ટર વ્હીલ્સ
 • ટ્રૉલીના
 • લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
 • લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
 • ડસ્ટ ફિલ્ટરહા
 • જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
 • પાણીના સ્તરનો સૂચકહા
 • આઈસ ચેમ્બરના
 • મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા